આજે આખા વિશ્વ માં કોરોના વાયરસ ની હાહાકાર છે,અસંખ્ય લોકો આમાં સપડાયા છે, ઘણા લોકો આમાં મૃત્યુ પણ પામ્યા છે. સમગ્ર વિશ્વ લગભગ લોક ડાઉન છે, સમાજ ના તમામ લોકો પછી મોટા હોય કે નાના તેમજ ગરીબ હોય કે અમીર તમામ લોકો માં કોરોના થી ભય વ્યાપી ગયો છે, તેમજ વિશ્વની મહાસત્તાઓ પણ આવા વાયરસ… Continue Reading