Is suicide is the last option_ by Roshani Shirke CorrectSkill

Is suicide is the last option? by Roshani Shirke 

 • શુ આત્મહત્યા એ અંતિમ વિકલ્પ છે ?
 • સૌ પ્રથમ પ્રશ્ન એ છે કે શા માટે માનવીને આત્મહત્યા કરવાનો વિચાર આવે છે ?
 • શું આ દુનિયા માં કોઈ પણ સમસ્યા નો ઉપાય માત્ર આત્માહત્યા જ છે ?
 • શું આત્માહત્યા કરવાથી બધાજ પ્રશ્નોના જવાબો મળી જવાના છે કે સમસ્યા નો હલ આવવાનો છે ?

આ બધા પ્રશ્નો નો એક જ જવાબ છે   “ના”

કારણ કે કોઈપણ સમસ્યા નો જ્યારે ઉદ્દભવ થાય છે ત્યારે એની સાથે તેનો હલ (Solution) પણ જન્મે જ છે.

જે આપણે કદી વિચારતા જ નથી અને આપણે એ સમસ્યાને લઈને એટલા ચિંતિત થઈ જઈએ છે કે આપણ ને સાચો માર્ગ જડતો જ નથી…

માનવીને આત્મહત્યા કરવાના વિચાર આવવા પાછળ ઘણા બધા કારણો જવાબદાર હોય છે, જેમકે:

 • માનસિક તાણ,
 • શારીરિક તાણ,
 • અંગત પ્રશ્નો,
 • વ્યવસાય ને લગતિ સમસ્યા,
 • આર્થિક પરિસ્થિતિ ને લગતી સમસ્યા (Financial),
 • રિલેશનશીપ પ્રોબ્લેમ,
 • ભવિષ્યની ચિંતા વગેરે

અનેક પ્રકાર ની સમસ્યા ઓ માનવી ના જીવનમાં જોવા મળે છે.

 • પણ શું એ બધી સમસ્યાઓ આપણી જિંદગી કરતા મોટી છે ?
 • શું નાની વાતો અને સમસ્યાઓને લઈને આત્મહત્યા કરવી એ સાચો માર્ગ છે ?
 • શું કોઈ પણ સમસ્યાનો ઉકેલ મળવો અશક્ય છે ?

આપણા આ બધા સવાલોનો જવાબ “ના” છે.

કારણ કે પૃથ્વી પર મનુષ્ય એ એક જ એવું પ્રાણી છે જે શ્રેષ્ઠ છે.

હવે તમારામાંથી ઘણા બધા ના મનમાં એક સવાલ થતો હશે કે મનુષ્ય શ્રેષ્ઠ છે તો એને બધી દુવિધા કે વેદના કેમ વેઠવી પડે ?

 • મહેનત કેમ કરવી પડે ?
 • શુ મહેનત કર્યા વિના જ બધુ મળી ના જાત ?

હું આપણા સવાલો થી વાકેફ છું. પણ શું વગેરેમહેનત કર્યે જો બધું જ મળી જાત તો એની કિંમત માનવી ને સમજાત ? ના.

તેથીજ ભગવાન શ્રીકૃષ્ણએ “ગીતા” માં એક સરસ વાક્ય લખ્યું છે

“હે માનવ! તું ફળની ચિંતા કર્યા વિના કર્મ કર.

કારણ કે કર્મ (કાર્ય) કરવું તારા હાથ માં છે. પણ ફળ(Result) આપવું મારા હાથ માં છે.”

આપણે વિચાર્યે તો આ દુનિયામાં એવી કોઈ પણ સમસ્યા નથી જે નો હલ (solution) ના હોય.

પણ જરૂર છે તો માત્ર ધીરજ રાખવાની.

કારણ કે આપણે ઉતાવળે લીધેલો નિર્ણય એ આપણા પરિવાર માટે કેટલો જોખમી હોય છે તેની કલ્પના સુધ્યા નથી.

ભારતમાં દર વર્ષે 1.5 લાખ લોકો આત્મહત્યા કરે છે.

અને પુરા વિશ્વની વાત કરી એ તો કુલ દર વર્ષે 8 લાખ લોકો આત્મહત્યા કરે છે.

As per the research of WHO (World Health Organisation)

 • According to WHO data, the age-standardised suicide rate in India is 16.4% per 1,00,000 for women (6th highest in the world) and 25.8 for men (ranking 22nd)
 • Every hour one student commits suicide in India, with about 28 such suicides reported every year, according to data compiled by national crime records bureau (NCRB).
 • The NCRB data shows that 10,159 students died by suicide in 2018, an increase from 9905 in 2017, and 9478 in 2016.
  ગર્લફ્રેન્ડ અને બોયફ્રેન્ડ નાં જમાનામાં દોસ્તી ની કિંમત. Real Meaning of Friendship

આત્મહત્યા માટે સૌ પ્રથમ જવાબદાર આપણો સમાજ છે.

કારણ કે બાળક જ્યારે જન્મે ત્યાર થી મોટો થાય ત્યાં સુધી માત્ર એ ને એજ શીખવવામાં આવે છે કે સફળ કઈ રીતે થવાય?

પ્રથમ કઈ રીતે અવાય ?

એ વસ્તુ સારી અને સાચી પણ છે.

પરંતુ જો કોઈક વખત ભૂલ થી નિષ્ફળ થઈ ગયા તો શું ?

આ વાત ક્યારેય કોઈ કરતું જ નથી.

અને સૌથી મોટી સમસ્યા ભારત ની EDUCATION SYSTEM ની છે.

જે વિધાર્થીને એના માર્ક્સ ના આધારે જ Judge કરે છે.

જે તદ્દન ખોટું છે.

જો એકાદવાર નિષ્ફળ થઈ પણ ગયા તો શું એનાથી જિંદગી પતી જાય છે ? ‘ના’

કારણ કે નિષ્ફળતા એ જ સફળતા નું પ્રથમ પગથિયું છે.

માણસ ને આત્મહત્યા કરવાનો વિચાર ત્યારે જ આવે છે જ્યારે તે ખૂબજ એકાંત અનુભવતો હોય, Depression માં જતો રહ્યો હોય.

પણ વ્હાલા એકાદ વાર જો વિચાર આવે પણ ને તો માત્ર એક વખત તમારા માતા-પિતાને યાદ કરજો કે જેમને તમને આટલા મોટા કર્યા, અનેક વેદના વેઠયા બાદ તમારી બધી જ ઈચ્છાઓ પુરી કરી,

તમે એક Successful Person બનો એની માટે અથાર્ગ પ્રયત્નો કર્યા.

જો કોઈ કવખત એકાંત લાગે કે Depress થઈ ગયા છો એવું Fell થાય તો એકાંતમાં રડી લેજો એ છોકરો હોય કે છોકરી શુ ફર્ક પડે છે. 

આપણા સમાજ ની એક ખરાબ વિચાર સરણી:-

“છોકરો રડે તો એ નબળો છે. તે થી એને રડવાનો પણ હક નથી હો તો.”

પરંતુ તમે પોતે એક વાર વિચાર જરૂર કરજો કે:

 • શું એ માણસ નથી ?
 • એનામાં Fellings નથી?
 • શુ એ એનું મન હળવું નથી કરી શકતો ?

જરૂર કરી શકે છે.

પરંતુ આપણા સમાજ ના આ ખોટા વિચાર ને પગલે ઘણા બધા મહાન પુરુષો આપણે ખોયા છે.

આ બધા તો હતા એના કારણો કે જેના લીધે લોકો ના કરવા જેવું કૃત્ય કરી બેસે છે અને એમના ખોટા નિર્ણયના કારણે એમના પરિવાર ને પ્રશ્યતાપ કરવો પડે છે.

હવે આપણે જોઈશું કે આ બધા વિચાર આવે તો શું કરવું?

Depression માં હોવ તો શું કરવું ? આત્મહત્યાનો વિચાર આવે તો શું કરવું?

 • સૌ પ્રથમ તો Meditation કરવાનું રાખો. દિવસમાં ગમે તે સમયે 20-30 મિનિટ આ કામ કરો.
 • તમને ગમતાં કાર્ય પાછળ દિવસમાં ઓછામાં ઓછો 1કલાક કાઢવો.
 • યોગા કરો કે મ્યુઝિક સાંભળો.
  World of Online and Offline by Janki Contractor

એક વિશેષ વાત કહેવા માંગીશ:

જો તમારા માં થી ઘણા ના મનમાં એવી ઘણી બધી કાં તો અમુક વાતો હશે જે તમે કોઈને પણ નથી કરી શકતા.

તો એની માટે Easy Way છે કે તમે તમારી એક ડાયરી બનાવો.

અને એવી જે વાતો હોય કે તમે કહી ના શકતા હોવ તો એ બધી એમાં લખી નાખો. [ i e. Personal Dairy.]

તેનાથી શુ થશે કે તમને એ વસ્તુનો વિચાર વધુ નહીં આવે.

Depression ની પાછળ ઘણા બધા કારણો જવાબદાર હોય છે. જેમકે….

 • Family Problems
 • Job
 • Study (For Students Life)
 • Love Failure (Mostly Age Between 16 to 25)
 • Fear for Failure etc…

આ બધા માટે બેસ્ટ લાઈન છે:

NO compare your self with others.

Trust- your self

One bad chapter doesn’t mean your story is over.

Depression is like a war.

Your either win, or you die trying. No matter how hard life is, don’t lose hope.

Never give up.

હિંમત થી હારજો, પણ ક્યારેય હિંમત ન હારતા.

Failure is not the opposite of success. It is part of success.

જેમ કાળી ઘન ઘોર રાત પછી સુંદર મજા ની સવાર થાય છે તે રીતે અનેક મુશ્કિલ નો સામનો કરી ને વેઠેલો દુઃખો કે વેદના પછી સફળતા અવશ્ય મળે જ છે.

આપણા બધા ની લાઈફ માં ઘણી બધી સમસ્યાઓ છે એ ચોક્કસ જ છે પરંતુ એ બધી સમસ્યા નો સામનો કઈ રીતે કરવો એ જો એકવાર સમજ પડી જાય તો જિંદગી ખૂબ જ સરળ અને સુંદર છે.

સમસ્યા થી હારીને બેસી જવા કરતા એ સમસ્યા ઉકેલવા નો પ્રયત્નો કરવા જે થી તેનો રસ્તો જડે જ છે.

કોઈ ના જીવન માં ગમે તેવી કપરી સ્થિતિ કે સમસ્યા હોય તેનો ઉકેલ અવશ્ય મળે છે.

જરૂર છે તો માત્ર ધીરજ રાખવા ની અને પ્રયત્ન કરવાની.

નહીં કે હાર માનીને બેસી જવાની.

આપણા ભારતમાં એવા ઘણા બધા મહાનુભાવો છે અને થઈ ગયા જેમને ઘણી બધી મુશ્કેલી નો સામનો કરવો પડ્યો હતો. અને ધીરજ રાખી હતી. જેમકે ….

 • આપણા સૌના લોક લાડીલા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સર.
 • સિનેમા જગતના લોક લાડીલા શ્રી અમિતાભ બચ્ચન સર.
 • બાળકોની દુનિયા રંગીન બનાવનાર Mr. Bean
 • Motivational Speaker Sandeep Maheshwari
 • CorrectSkill ના Founder and CEO અર્જુન સર.
 • રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ના મલિક શ્રી ધીરુ ભાઈ અંબાણી, વગેરે અનેક મહાન હસ્તીઓ આપણી સમક્ષછે.

અંતિમ મા એક જ વસ્તુ કહેવા માંગીશ કે કોઈ પણ સમસ્યા નો ઉપાય માત્ર આત્મહત્યા નથી.

મુશ્કેલીઓ થી હારી ને બેસી જવા કરતાં અડગ રહીને તેનો સામનો કરવો.

  Hindi Shayari Collection by Dev Raj

તાજેતરમાં જ થયેલી ઘણી બધી આત્મહત્યા ની ઘટનાઓ વિષે તમે વાકેફ હશો જ.

પરંતુ એ કોઈ પણ સમસ્યા નો ઉપાય નથી.

જીવનમાં આવેલી સમસ્યાઓનો સામનો કરવો એ જ ખરી બહાદુરી છે નહીં કે તેનાથી હારીને ખોટા પગલાં લેવા.

જીવન અમૂલ્ય છે. તેથી તેની કદર કરતા શીખો.

તેને કોઈ પણ સમસ્યા થી ટૂંકાવી દેવાની મૂર્ખામી ન કરવી કારણ કે તમારું એક મૂર્ખતા ભરેલું પગલું તમારા પરિવાર તથા સ્નેહીજનો માટે કેટલું જોખમી હોઈ શકે તેની કલ્પના સુધ્ધા ન કરી શકાય.

Today is hard, Tomorrow will be worse, But the day after tomorrow will be Sunshine.

So… Never lose hope.

તમારી કોઇ પણ મુશ્કેલી કે સમસ્યા તમારા જીવન કરતાં તો મોટી નથી જ એ વાત હંમેશા યાદ રાખજો.

THANK YOU


Need help? India:

iCall is a telephone and email based counselling service run by School of Human Ecology, Tata Institute of Social Sciences, that offers free telephone and email-based counseling services, to individuals in emotional and psychological distress, across age, language, gender, sexual orientation and issues, through a team of qualified and trained mental health professionals.

CALL US ON

091529 87821

022-25521111

Available from Monday to Saturday: 10:00 am to 8:00 pm

Official website

http://icallhelpline.org/

Written by: Roshani Shirke 

roshni-shirke

Email ID: roshanishirke23@gmail.com


One small request,

Bookmark: Ctrl + D
Bookmark this page so you can refer to it every time you want to read again.

CorrectSkill welcome and love new contributors so if you want to share anything on any topic?
Visit for more info: https://correctskill.com/submit-an-article/

I’m sure that you’ve liked this article and I hope this article is helpful and informative too for you Guys.

If you have any doubt then comment below we will try to help you as soon as possible.

Please share this article on social media channels so that more people can take benefits of this knowledge.

To read knowledgeable Articles LIKE Our Facebook Page, Follow Us On Twitter & Instagram and Subscribe Our YouTube Channel.

For any help or assistance, feel free to Contact us

Happy knowledge sharing! SHARING IS ❤️

Best of luck!


Disclaimer:

Use of material on this site without express permission is prohibited. All trademarks mentioned are the property of their respective owners. All rights reserved.
Spread the love

Written by

75   Posts

HELLO, I AM ARJUN GOPAL SHARMA Founder & CEO of CorrectSkill, Speaker, Educator, Young Entrepreneur, Author, Student, Actor, Web & Graphic Designer, Web Developer, Digital Marketing Consultant, Computer Hardware and Networking Engineer, Computer Security Expert, Ethical Hacker, Cyber Security Expert, Cyber Lawyer, Mentor… Read my full story on www.arjungsharma.com I’m happy to share my knowledge and ideas with you and I hope you join me. Website: http://www.arjungsharma.com Facebook: https://www.facebook.com/sharmaarjung Instagram: https://www.instagram.com/arjungsharma/ LinkedIn: https://linkedin.com/in/arjungsharma
View All Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Open chat